Tuesday, 01/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર મુકામે કોરોના સંક્રમણ બાબતે સરપંચશ્રીઓની મીટીંગ યોજાઇ..

ફતેપુરા તાલુકાના સુખસર મુકામે કોરોના સંક્રમણ બાબતે સરપંચશ્રીઓની મીટીંગ યોજાઇ..

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના સુખસર મુકામે કોરોના સંક્રમણ બાબતે સરપંચશ્રીઓની મીટીંગ યોજાઇ

ફતેપુરા મામલતદાર પી એન પરમાર ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા સુખસર પી.એસ.આઇ સુખસર ના સરપંચ ની આગેવાનીમાં બેઠક યોજાઇ

ફતેપુરા તા.22

   ફતેપુરા તાલુકાના દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતાં કોરાણા ના કેસ માં ઘટાડો થાય અને કોરોના સંક્રમણ વધુ વકરતો અટકે તે માટે ની બેઠક ફતેપુરા તાલુકાના સુખસર મુકામ આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા ફતેપુરા મામલતદાર પી.એન .પરમાર સુખસર પી.એસ.આઇ સુખસર ગ્રામ પંચાયતના સરપંચ કટારા ની આગેવાનીમાં યોજાઇ હતી જેમાં સુખસર વિસ્તારના આજુબાજુ ગ્રામ પંચાયતના મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા જેમાં લગ્ન પ્રસંગમાં ૫૦થી વધુ માણસો ભેગા ના થાય અને કલેકટર જાહેરનામા મુજબ ડી.જે. પર પ્રતિબંધ હોય ડી.જે .વગાડ તા પકડાશે તો કાયદેસરની ની કાર્યવાહી કરવામાં આવશે તેમજ લગ્ન માટેની પરવાનગી ફરજિયાત લેવાની રહેશે મોઢા પર માસ ફરજીયાત પહેરવું વારંવાર સાબુથી હાથ ધોવા સેનેટાઈઝર નો ઉપયોગ કરવો સોશિયલ ડીસ્ટન રાખો જેવા મહત્વના કોરોના સંક્રમણ ને લગતા મુદ્દાઓની ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જાણકારી આપી ચર્ચા વિચારણા કરી હતી.

error: Content is protected !!