
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરાના રાજમાગૉ પર કલાલ સમાજ દ્વારા વાજતે ગાજતે ભગવાન સહસ્ત્ર બાહુભુજ અઁજુનની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી….
મહિલાઓ યુવાધન દ્વારા ગરબાની રમઝટ મચાવવા મા આવી…
ફતેપુરા તાલુકા ના મુખ્ય મથકે કલાલ સમાજ દ્વારા 31 ઓકટોમ્બર ના રોજ કુલદેવતા ભગવાન સહસ્ત્ર બાહુભુજ અઁજુનની જન્મ જયંતિને લઇને ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી ફતેપુરાના અંબાજી મંદિરેથી શરુ થયેલ શોભાયાત્રા બેન્ડવાજા સાથે વાજતે ગાજતે નગરના રાજમાગૉ પર કાઢવામા આવી હતી શોભાયાત્રા મા મહિલાઓ સહિત યુવાધને નાચગાન સાથે ગરબાની રમઝટ મચાવી હતી યાત્રા મા ભગવાન સહસ્ત્ર બાહુભુજ અઁજુન કી જય ના નારાઓ પ્રોકારવા મા આવ્યા હતા નિકળેલ ભવ્ય શોભાયાત્રા એ આકઁષણનુ કેન્દ્ર બની હતી એક સમય માટે ભકિત મય માહોલ જોવા મળયો હતો અંબાજી મંદિરેથી શરુ થયેલ શોભાયાત્રા નુ ફરી અંબાજી મંદિરે આરતી ઉતારી પૂણૉહુતિ કરવામા આવી હતી સમાજ ના લોકો દ્વારા ભોજન પ્રસાદીનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.