
શબ્બીર સુનેલવાલા :- ફતેપુરા
મામલતદાર તરીકે નો ચાજૅ સંભાળતા શ્રી આર પી ડીંડોર
બાલાસિનોર તાલુકામાંથી બદલી થઈને ફતેપુરા તાલુકા મામલતદાર તરીકેનો ચાજૅ સંભાલતાઆર પી ડીંડોર
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મા મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકેનો શ્રી આર પી ડીંડોર આજરોજ ચાજૅ સંભાળી લીધેલ છે મામલતદાર શ્રી આર પી ડીંડોર બાલાસિનોર મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકેની ફરજ બજાવતા હતા સરકારશ્રી માંથી મામલતદાર શ્રી ઓ ની બદલીઓ હુકમ કરવામાં આવતા બાલાસિનોર મામલતદાર તરીકે ફરજ બજાવતા શ્રી આર પી ડીંડોર ની સરકાર શ્રી એ બદલી કરી ફતેપુરા મામલતદાર તરીકે મૂકવામાં આવતા આજરોજ મામલતદાર શ્રી આર પી ડીંડોર ફતેપુરા મામલતદાર તરીકેનો ચાજૅ સંભાળી લીધેલ છે નાયબ મામલતદાર પુરવઠા એસ આર ચૌધરી નવા હાજર થયેલા મામલતદાર શ્રી નું શાળ ઓઢાડીને સ્વાગત કરેલ હતું.