Wednesday, 02/04/2025
Dark Mode

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ આશા સંમેલન અને લોક ડાયરો યોજાયો* 

March 8, 2025
        671
*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ આશા સંમેલન અને લોક ડાયરો યોજાયો* 

રાજેશ વસવે :- દાહોદ 

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ આશા સંમેલન અને લોક ડાયરો યોજાયો* 

*આજે દેશમાં શિક્ષણ, સુપોષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, સ્વનિર્ભરતા થકી દેશની માતા-બહેનો-દીકરીઓએ દરેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે- ધારાસભ્ય શ્રી કનૈયાલાલા કિશોરી* 

દાહોદ તા. 8

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ આશા સંમેલન અને લોક ડાયરો યોજાયો* 

આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે દાહોદ તાલુકાના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને નારી સંમેલન યોજવામાં આવ્યું હતું. 

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ આશા સંમેલન અને લોક ડાયરો યોજાયો* 

આ પ્રસંગ નિમિતે દાહોદ નગર પાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, ગાંધીનગર વાઇબ્રન્ટ ગુજરાત જી 20 માંથી પધારેલ ઝંખનાબેન ત્રિવેદી, મોટીવેશન સ્પીકર, ડૉ. શોભના મુનીયા, D.N.M.O , ડો. જયશ્રી રોઝની ઉપસ્થિત રહ્યા હતા.

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ આશા સંમેલન અને લોક ડાયરો યોજાયો* 

આ દરમ્યાન આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરેલ ફી. હે. સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનીશિય, આર.બી. એસ.કે. મેડિકલ ઓફિસરશ્રી, આશા ફેસેલેટર, આશા બેહેનોનું ધારાસભ્યશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ આશા સંમેલન અને લોક ડાયરો યોજાયો* 

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. ભગીરથ બામણીયા દ્વારા સુંદર અને સફળ રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન માતૃ અને બાળ આરોગ્ય સેવાઓ અવિરત પણે મળતી રહે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું હતું.

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ આશા સંમેલન અને લોક ડાયરો યોજાયો* 

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ ડાયરાનું આયોજન આરોગ્ય કર્મચારી મેડા સંદીપકુમાર, પરમાર પરેશભાઈ અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર જે.પી. ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!