રાજેશ વસાવે :- દાહોદ
*સરકારી ઇજનેરી કોલેજ દ્વારા એમ્પ્લોયીબીલીટી એન્હેન્સમેન્ટ પ્રોગ્રામનું આયોજન થયું*
દાહોદ તા. ૧૯
ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ડીપાર્ટમેન્ટ સરકારી ઇજનેરી કોલેજ દ્વારા વિધાર્થીઓને રોજગારી અવેરનેસ માટે એમ્પ્લોયીબીલીટી એન્હેન્સમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામ માટેશ્રી શૈલેષ ઠક્કર , કૅરિયર કોચ વડોદરાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. શ્રી શૈલેષ ઠક્કરએ વિધાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટ એ નવા યુગની અત્યંત જરૂરિયાત છે એ વિષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્કિલ ડેવલપ કરવા માટે આહવાન કર્યું હતું. આ સમગ્ર વેબિનારનું આયોજન પ્રોફેસર ડો.ઇસ્હાક શેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
૦૦૦