સિંગવડમાં વૃક્ષ તળે મરણ પામેલી બાળકીના પરિવારજનોને સહાયનો ચેક વિતરણ કરાયો.

Editor Dahod Live
1 Min Read

સિંગવડમાં વૃક્ષ તળે મરણ પામેલી બાળકીના પરિવારજનોને સહાયનો ચેક વિતરણ કરાયો.

સીંગવડ તા. ૧૬

 સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે વાવાઝોડામાં ખજુરી નું વૃક્ષ પડવાથી મૃત્યુ પામનારી રવિશાબેન ના પિતાને સરકાર દ્વારા ચાર લાખનો ચેક આપવામાં આવ્યો                              

સિંગવડ તાલુકાની કટારાની  પાલ્લી ગામે 13 5 2024 ના રોજ સાંજે છ વાગ્યે વાવાઝોડું આવ્યું હતું તે સમયે રવિસાબેન નામની બાળકી ખજૂરીના વૃક્ષ પડતા તેનું મૃત્યુ થયું હતું જ્યારે આ મૃત્યુ થયા પછી કટારાની પાલ્લી ગામના તલાટી કમ મંત્રી દ્વારા તેનો પંચ કેસ કરીને ઉપર સરકારમાં મોકલવામાં આવ્યો હતો ત્યારે સરકાર દ્વારા આ મૃત્યુ પામનારી રવિસાબેન ના પરિવારને  14 5 2024  ના રોજ₹4,00,000 નો સહાયનો ચેક સિંગવડ તાલુકા વિકાસ અધિકારી તથા કટારાની પાલ્લી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા તેમના ઘરે જઈને તેમના પિતાના હાથમાં આપવામાં આવ્યો હ

તો

Share This Article