વાલાગોટા પ્રાથમિક શાળાની વિદ્યાર્થી વાર્તા લેખન સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ આવી ગૌરવ વધાર્યું…               

Editor Dahod Live
1 Min Read

વાલાગોટા પ્રાથમિક શાળાની વિદ્યાર્થી વાર્તા લેખન સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ આવી ગૌરવ વધાર્યું…               

સીંગવડ તા. ૧૪

સિંગવડના વાલાગોટા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દ્વારા વાર્તા લેખન સ્પર્ધામાં દાહોદ જિલ્લામાં પ્રથમ આવતા શાળાનુ તથા ગામનું નામ રોશન કર્યું છે. સિંગવડ તાલુકાના વાલાગોટા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પારુલબેન બુધાભાઈ પટેલ ધોરણ આઠમાં અભ્યાસ કરતી તે વાર્તા લેખન સ્પર્ધામાં 14 9 2023 ના રોજ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો તે દાહોદ જિલ્લામાં વાર્તા લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને વાલાગોટા પ્રાથમિક શાળા તેમજ ગામનું નામ રોશન કર્યું હતું જ્યારે શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીને શુભેચ્છા આપવામાં આવી હતી.

Share This Article