odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

વરમખેડા ગામે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો:બાઈક ચાલક ઇજાગ્રસ્ત.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

વરમખેડા ગામે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો:બાઈક ચાલક ઇજાગ્રસ્ત.

દાહોદ ગરબાડા નેશનલ હાઇવે પર અવર નવાર અકસ્માત સર્જાતા હોય છે.

દાહોદ તા. 23 

ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર વાહન ચાલકોને ગફલત તેમજ બેદરકારીના લીધે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે જેમા એક વધુ અકસ્માત સર્જાવાની ઘટના બની હતી જેમાં વરમખેડા ગામે પેટ્રોલપંપ નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક ચાલકને મોઢાના ભાગે ઇજાઓ થવા પામી હતી અકસ્માત થતાં આજુબાજુના સ્થાનિક તેમજ રસ્તે જતા રાહદારીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત પામેલા બાઈક ચાલકને 108 ની મદદથી સારવાર માટે દાહોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre