કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડના વ્યાજખોર સામે તગડા વ્યાજે નાણાંધીરી ૨૦ ગણા રૂપિયા વસુલ્યાની ફરિયાદ નોંધાઈ..
દાહોદ.તા.૨૧,
દાહોદ જિલ્લાના રણધીકપુર પોલિસ સ્ટેશનમાં વધુ એક વ્યાજખોરી વિરૂધ્ધ સરકારે નિયત કરેલ વ્યાજદર કરતા વધુ વ્યાજ લેવા સબબ ગુનો નોંધ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર સીંગવડના ચુંદડી ગામના બામણીયા ફળિયામાં રહેતા ૫૬ વર્ષીય નિવૃત્ત શિક્ષક પર્વતસિંહ ગોરધનભાઈબામણીયાને નાંણાની જરૂર પડતાં સને ૨૦૧૧માં આસંબંધ ચંદડી ગામના બામણીયા હાથધરી છે.
સીંગવડ ગામના લલીતભાઈ ૨મેશભાઈ પરમાર પાસેથી રૂપિયા ૧ લાખ વ્યાજે લીધા હતા જેના બદલામાં લલીતભાઈ રમેશભાઈ પરમારેઅલગ અલગ બેન્કના ૧૫ચેક અને રૂપિયા ૨૦ લાખ જેટલી વ્યાજ સહીતની રકમ પર્વતસિંહ ગોરધનભાઈ બામણીયા પાસેથી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારીનાંખવાની ધાકધમકીઓ આપી વસુલ કરી હતી.
ફળિયાના પર્વતસિંહ ગોરધનભાઈ બામણીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ગંધીકપુર પોલિસે સીંગવડ ગામના લલીતભાઈ ૨મેશભાઈ પરમાર નામનો વ્યાજખોર વિરૂધ્ધ ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી