શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકા પંચાયત પંચાયતના 28 સીટ માટેનું ચકાસણી કાર્ય પૂર્ણ થયું:ફતેપુરા તાલુકા પંચાયતના સભ્ય માટે કુલ 186 ફોર્મ ભરાયા હતા 82 ફોરમ અમાન્ય રહ્યા જ્યારે 104 ફોર્મ માન્ય રહ્યા
Contents
- શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
- ફતેપુરા તા.16
- ફતેપુરા તાલુકા પંચાયત ને 28 સીટો માટેની ઉમેદવારીપત્ર આજરોજ ચકાસણી હોય ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો મામલતદાર કચેરી અને તાલુકા કચેરીએ ઉમટી પડ્યા હતા અને કોઈપણ પ્રકારની આ ઘટના ન ઘટે તે માટે ડી.વાય.એસ.પી ઝાલોદ જાદવ .c.p.i. ઝાલોદ ડામોર પી.એસ.આઇ. ફતેપુરા સી.બી બરંડા તેમજ પોલીસ સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- ગોઠવી દીધો હતો મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી અને મામલતદાર પરમાર નાયબ મામલતદાર અને નાયબ ચૂંટણી અધિકારી પારગી જ્યારે તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી પરમાર રે આવેલા ઉમેદવારીપત્ર ફોરમની ચકાસણી શરૂ કરવામાં આવેલ હતી તાલુકા પંચાયતને 28 સીટો માટે ૧૮૬ ઉમેદવારોએ ઉમેદવારી ગુજરાતી પત્ર ફોર્મ રજૂ કર્યા હતા જેમાં ૧૦૪ ફોરમ મંજૂર રહ્યા હતા જ્યારે 82 ફોરમ અમાન્ય રહ્યા હતા ફતેપુરા તાલુકા પંચાયતના સભ્યો માટે ભાજપ દ્વારા 63 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 71 આપ દ્વારા 3 ભારતીય ટ્રાઇબલ પાર્ટી ૨૨ સી.પી.એમ. 4 અપક્ષ ૨૩ ફોરમ રજુ થયા હતા મંગળવારના રોજ ફોરમ ખેંચાયા પછી સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે
- કુલ ઉમેદવારીપત્ર ની સંખ્યા 186
- માન્ય થયેલ ફોર્મ ની સંખ્યા 104
- અમાન્ય ફોર્મ ની સંખ્યા 82

ફતેપુરા તાલુકા પંચાયત ને 28 સીટો માટેની ઉમેદવારીપત્ર આજરોજ ચકાસણી હોય ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો મામલતદાર કચેરી અને તાલુકા કચેરીએ ઉમટી પડ્યા હતા અને કોઈપણ પ્રકારની આ ઘટના ન ઘટે તે માટે ડી.વાય.એસ.પી ઝાલોદ જાદવ .c.p.i. ઝાલોદ ડામોર પી.એસ.આઇ. ફતેપુરા સી.બી બરંડા તેમજ પોલીસ સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્ત