
સંજેલી પોલીસે આખરે ગૌમાંસમાં વોન્ટેડ આરોપીને દબોચી કોર્ટમાં રજૂ કર્યો ફરાર
કોર્ટમાં આરોપીને રજુ કરતા 1 દિવસ રિમાન્ડ મંજૂર વધુ નામ ખુલવાની આશંકા..
સંજેલી તા.12
સંજેલી નગરમાં થોડા દિવસ અગાઉ પથ્થરના ગોડાઉન પીઠાની પાછળ 10 જેટલા મૂંગા પશુઓને પશુ પ્રેમી દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. અને ૩૦૦ મીટર દૂર જ શંકાસ્પદ માસનો જથ્થો મળી આવ્યો હતો જે માંશ નો અવશેષોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ ખાટકીઓમાં હડકમ મચી જવા પામીયો હતો અને ભારે દોડધામ મચી જવા પામી હતી અને ખાટકીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.. રિપોર્ટ પોઝિટિવ આવતા પીએસઆઇ જે કે રાઠોડ દ્વારા 1 ઈશમ વિરુદ્દ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.. ફરાર આરોપીને પકડવા પોલીસને મોટી સફળતા મળતા પોલીસે દનિષ્ઠ પૂછપૂરસ કરીને બીજા આરોપીને પકડવા માટે સંજેલી કોર્ટમાં રિમાન્ડની માંગણી કરતા કોર્ટે એક દિવસની ડિમાન્ડ મંજુર કર્યા બીજા આરોપીઓની પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.થોડા દિવસ અગાઉ સંજેલીમાં એક ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને જે ઈસમ કેટલા દિવસથી ફરાર પોલીસ પકડથી દૂર આરોપીને સંજેલી પોલીસે પકડીને મોટી સફળતા મળી આરોપી ને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની મંજૂરી માગતા કોર્ટે એક દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો..