
રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર તાલુકાના કોટમ્બી ગામ ખાતે લગ્ન કરવા જતાં વરરાજાએ મતદાન કર્યું..
ગરબાડા તા. ૭
133 ગરબાડા વિધાન સભા મત વિસ્તારના ધાનપુર તાલુકાના કોટમ્બી ગામ ખાતે લગ્ન કરવા જતાં વરરાજાએ મતદાન કરીને પોતાની નૈતિક ફરજ બજાવી હતી
જેના કોટમ્બી ગામ ખાતે જાન જોડીને લગ્ન કરવા જઈ રહેલા વરરાજા રાકેશભાઈ પર્વતભાઈ પરમાર દ્વારા પોતાના મતદાન મથક ઉપર જઈને પોતાના મત નો ઉપયોગ કર્યો હતો