Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Dahod Live News Network (reg.no.Gj.07.0011831) Digital Platform is a fast growing platform in since 3 March 2019 in Dahod district.On our YouTube channel, we are working to solve the problems of Dahod district and to read the questions of the people through the medium of news, becoming the voice of the people.Dahod Live News is powered by Dahod Live News Network *Facebook page* 👇👇👇 https://www.facebook.com/share/158MffZrp2J/ *Instagram Page* 👇👇👇 https://www.instagram.com/dahodliveofficial?utm_source=qr&igsh=MTl1bHowbG9qNjF4YQ== X PAGE 👇👇👇 https://x.com/DahodLive
દેવગઢ બારિયા:રૂવાબારીમાં ગેલ પાઇપલાઇન આગ સંભાવનાને લઈ ઇમર્જન્સી મોકડ્રીલ યોજાઈ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી ગામે ગેલ ઇન્ડિયા કંપનીની પાઇપલાઇનમાં આગ લાગવાની સંભાવનાને ધ્યાનમાં રાખી જિલ્લા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર અને સ્થાનિક ફાયર બ્રિગેડના સહયોગથી ઇમર્જન્સી મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિની પરિસ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક બચાવ કામગીરી કેવી રીતે કરવી તેનો પ્રાયોગિક અભ્યાસ કરવાનો હતો. મોકડ્રીલમાં સ્થાનિક પ્રધાનીઓ, ફાયર ફાઇટર ટીમો, આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. જિલ્લા ઇમર્જન્સી અધિકારીએ જણાવ્યું હતું કે આવી તાલીમ વાસ્તવિક દુર્ઘટનાના સમયે સમયસર અને યોગ્ય પગલાં લેવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. મોકડ્રીલ દરમ્યાન ગ્રામજનોને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી તેમજ આગ, પાણી ભરાવ અને રાસાયણિક લીકેજ જેવી પરિસ્થિતિમાં કેવી રીતે સહયોગ આપવો તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર અને સ્થાનિક પોલીસ ટીમ પણ હાજર રહી હતી. જિલ્લા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે ભવિષ્યમાં આવી તાલીમો નિયમિત અને વધુ વિસ્તારોમાં યોજાશે તેમ જણાવ્યું છે. 👉 વધુ સ્થાનિક સમાચાર માટે Dahod Live સાથે જોડાયેલા રહો. #DahodNews #DevgadhBaria #Ruvabari #EmergencyMockDrill #GAILPipeline #DisasterManagement #FireSafety #GujaratNews #DahodLive #news Ruvabari mock drill Devgadh Baria emergency drill GAIL pipeline Gujarat Dahod fire safety news Emergency operation center Dahod Disaster management mock drill Dahod live news
દે.બારિયામાં ગેસ પાઇપલાઇન પાસે તંત્રનું મોકડ્રિલ: ઇમરજન્સીમાં તૈયાર રહેવા કવાયત.! #DahodLive
Dahod Live views 23 hours ago
દાહોદ | દેવજીની સરસવાણી છાત્રાલયમાં યુવકનું અચાનક મોત | પોલીસ તપાસમાં દાહોદ જિલ્લાના દેવજીની સરસવાણી વિસ્તારમાં આવેલ છાત્રાલયમાં એક યુવકનું અચાનક મૃત્યુ થતાં વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. બનાવની જાણ થતાં પોલીસ તેમજ વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. યુવકના મોત પાછળનું કારણ હાલ અકબંધ છે અને પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવકના નિધનથી પરિવારમાં ગમગીની છવાઈ છે. આ સમાચાર ફક્ત જાહેર જાણકારી અને સમાચારના માધ્યમ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. 👉 કોઈપણ પ્રકારની માનસિક તકલીફમાં મદદ જરૂરી હોય તો AASRA Helpline: 91-9820466726 પર સંપર્ક કરી શકાય. #DahodNews #DahodLive #DevjiniSaraswani #HostelNews #GujaratNews #news #LocalNews #PublicAwareness #BreakingNews #reels #youtubeshorts #viralnews
ઝાલોદની છાત્રાલયમાં યુવકનું અચાનક મોત થતા ખળભળાટ l jhalod News l #viralnews
Dahod Live views 24 hours ago
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાયબર ક્રાઇમનો મોટો ખુલાસો | 10 ગુનાઓ | ₹32 લાખથી વધુ ફ્રોડ | Dahod News દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાયબર ક્રાઇમનો મોટો ખુલાસો થયો છે. મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારમાં બેંક ખાતા ભાડે રાખી ₹32 લાખથી વધુની સાયબર ઠગાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મ્યુલ હંટ સાયબર ક્રાઇમ અંતર્ગત દાહોદ, ઝાલોદ, દેવગઢ બારીયા અને સંજેલીમાંથી કુલ 10 અલગ અલગ ગુનાઓ નોંધાયા છે. ગાંધીનગર CID ક્રાઇમ, ગુજરાત રેલવે પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ચલાવાયેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન આ ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 🔹 મ્યુલ હંટ સાયબર ક્રાઇમ શું છે? સાયબર ગેંગ કમિશનની લાલચ આપી સ્થાનિક લોકોના બેંક ખાતા ભાડે લઈ દેશભરના સાયબર ફ્રોડના પૈસા આ ખાતામાં જમા કરાવે છે. ત્યારબાદ આ રકમ ઉપાડી હવાલા મારફતે ગેંગ સુધી પહોંચાડવામાં આવે છે. 👉 સાયબર ફ્રોડથી બચવા માટે સાવચેત રહો અને આવા લાલચથી દૂર રહો. 👉 દાહોદ જિલ્લાના તાજા અને વિશ્વસનીય સમાચાર માટે Dahod Live ચેનલને Subscribe કરો. #DahodNews #CyberCrime #MuleHunt #CyberFraud #DahodLive #GujaratiNews #BreakingNews #DigitalCrime #CyberAwareness #news Dahod cyber crime news Mule hunt cyber crime Gujarat Dahod mule hunt case Cyber fraud in Dahod Dahod latest news Cyber crime awareness Gujarati Mule account fraud CID cyber crime Gujarat Dahod breaking news
Dahod: "Mule Hunt" Cyber Crime માં મોટો ખુલાસો:લાખોના ફ્રોડનો ખુલાસો.| Dahod News #cybercrime
Dahod Live views 19/12/2025 10:20
દાહોદમાં કડકડતી ઠંડી | લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી | વહેલી સવારે ઘુમ્મસ | Dahod Cold News દાહોદ શહેરમાં કડકડતી ઠંડીનું આગમન થયું છે. આજે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વહેલી સવારે શહેરના તમામ વિસ્તારો તેમજ હાઇવે માર્ગો પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનું જોર વધારે રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા. ગરમ ચા, નાસ્તાની દુકાનો અને મોર્નિંગ વોક સ્થળોએ લોકોની ભીડ જોવા મળી. ઠંડી વધતા દાહોદના ગરમ વસ્ત્રોના બજારમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે. આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. 👉 દાહોદ અને આસપાસના વિસ્તારોના તાજા સમાચાર માટે Dahod Live ચેનલને Subscribe કરો. #DahodNews #DahodCold #ColdWave #DahodWeather #GujaratWeather #WinterNews #FogNews #DahodLive #GujaratiNews #news #reels #shorts #youtubeshorts Dahod cold news Dahod weather today Dahod temperature 13 degree Dahod fog news Cold wave in Dahod Dahod winter news Gujarat cold weather Dahod latest news Dahod highway fog Gujarati weather news
દાહોદમાં ઠંડીનો ચમકારો વધ્યો, ધુમ્મસની ચાદર ફેલાઈ, પારો 13 ડીગ્રીએ l Dahod Live l DahodNews
Dahod Live views 19/12/2025 08:01
Dahod:નશીલા પદાર્થોના વેચાણનો પર્દાફાશ,પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં ધડાકો.! 3 આરોપી ઝડપાયા | ₹2.30 લાખ જપ્ત દાહોદ જિલ્લામાં NDPS એક્ટ અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 31 ડિસેમ્બર નજીક આવતા દાહોદ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ત્રણ અલગ અલગ સ્થળેથી ગાંજો તથા પ્રવાહી સ્વરૂપે અફીણનો જથ્થો ઝડપી લીધો છે. બે રહેણાંક મકાનો તેમજ ગોધરા–ઇન્દોર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન કુલ ₹2.30 લાખથી વધુનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. નસીરપુર હાઈવે પર ફોર વ્હીલર ગાડીમાંથી ગાંજો પકડાયો તો શહેર વિસ્તારમાંથી પ્રવાહી અફીણનો જથ્થો ઝડપાયો, જે દાહોદ જિલ્લામાં પ્રથમ વખત નોંધાયો છે. આ કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. વધુ સમાચાર માટે Dahod Live સાથે જોડાયેલા રહો. #DahodLive #DahodNews #Dahod #NDPSAction #DrugFreeGujarat #DahodPolice #GanjaSeized #OpiumSeized #CrimeNews #GujaratPolice #BreakingNews #news #policeAction #letestnews 📲 Follow on Instagram & Facebook: @DahodLive Facebook page* 👇👇👇 https://www.facebook.com/share/158MffZrp2J/ https://www.facebook.com/share/1D1XPz6fhE/ *Instagram Page* 👇👇👇 https://www.instagram.com/dahodliveofficial?utm_source=qr&igsh=MTl1bHowbG9qNjF4YQ== https://www.instagram.com/dahod_live?igsh=cWo1NTF1YWJwazN0 X PAGE 👇👇👇 https://x.com/DahodLive Dahod NDPS case Dahod police drug action Dahod ganja seized Opium seized in Dahod NDPS action Gujarat Dahod crime news Drug bust in Dahod Gujarat NDPS news
Dahod:નશીલા પદાર્થોના વેચાણનો પર્દાફાશ,પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં ધડાકો.! #DahodLive
Dahod Live views 18/12/2025 20:04
દાહોદમાં પાન પાર્લર પર મોટી કાર્યવાહી | ₹90 હજારની નશાસહાયક સામગ્રી જપ્ત | 6 વેપારી સામે ગુનો દાહોદ શહેરમાં ગુજરાત સરકારના પ્રતિબંધ બાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાન પાર્લર અને ચાની દુકાનો પર એકસાથે દરોડા પાડી રૂ. 90 હજારથી વધુની પ્રતિબંધિત નશાસહાયક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ➡️ 40 નંગ ગોગો પેપર ➡️ 33 બોક્સ સ્મોકિંગ કોન ➡️ 116 બોક્સ રોલિંગ પેપર જપ્ત ઝપ્ત કરવામાં આવ્યા છે. યાદગાર ચોક, શિવાજી સર્કલ, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે છ વેપારીઓ સામે જાહેરનામાના ભંગ હેઠળ BNSS–2023 કલમ 223 મુજબ ગુનો દાખલ કર્યો છે. સ્મોકિંગ પેપર અને ગોગો પેપરમાં વપરાતા જોખમી કેમિકલ્સ યુવાનોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. યુવા પેઢીમાં વધતા નશા પર રોક લગાવવા પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. 👉 વધુ સ્થાનિક સમાચાર માટે Dahod Live ચેનલને Subscribe કરો. 👉 Like 👍 Share 📲 અને Comment 💬 કરવાનું ભૂલશો નહીં. #DahodLive #Dahod #news #NDPS #DahodNews #NashaMuktaGujarat #GogoPaperBan #SmokingCone #DahodPolice #GujaratNews #PanParlorRaid #LocalNews #BreakingNews Dahod news today Dahod police raid gogo paper ban Gujarat smoking cone seized pan parlour raid Dahod nasha samagri japt Dahod breaking news Gujarat police action Dahod local news Dahod Live news
દાહોદમાં છ વેપારીઓ સામે તવાઈ, પ્રતિબંધિત ગોગો પેપર વેચતા કાર્યવાહી l #DahodLive l Dahod Crime news
Dahod Live views 18/12/2025 14:59
.બારિયા નગરપાલિકામાં, સત્તાની લડાઇ:ધર્મેશ કલાલની એન્ટ્રી,નીલ સોનીને પછડાટ.! Dahod Live News l Politics l દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરપાલિકામાં પ્રમુખ પદને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણમાં હવે અંત આવ્યો છે. હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ધર્મેશ કલાલ ફરીથી દેવગઢ બારીઆ નગરપાલિકાના પ્રમુખ પદે પદભાર સંભાળ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૫માં ભાજપની બહુમતી સાથે ધર્મેશ કલાલ સર્વસંમતિથી પ્રમુખ બન્યા હતા, પરંતુ માત્ર સાત માસના ટૂંકા ગાળામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા તેમને પદ છોડવું પડ્યું હતું. આ બાદ તેમણે હાઈકોર્ટનો આશરો લેતા, ગુજરાત મ્યુનિસિપલ એક્ટ મુજબ એક વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવી ન શકાય તેવા કાયદાકીય આધાર પર કોર્ટે અવિશ્વાસની દરખાસ્ત ગેરલાયક ઠેરવી તમામ ચૂંટણી પ્રક્રિયા રદ કરી. હાઈકોર્ટના હુકમના આધારે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી દાહોદ દ્વારા ધર્મેશ કલાલને ફરી પ્રમુખ તરીકે અમલવારી કરવાનો હુકમ કરવામાં આવ્યો. આજરોજ ધર્મેશ કલાલે વિધિવત પદગ્રહણ કરતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, ફટાકડા ફોડાયા અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો છવાઈ ગયો. 👉 દેવગઢ બારીઆ અને દાહોદ જિલ્લાના દરેક મોટા સમાચાર માટે Dahod Live સાથે જોડાયેલા રહો. #DevgadhBaria #DharmeshKalal #MunicipalityNews #HighCourtDecision #DahodLive #LocalPolitics #BJPNews #GujaratPolitics #reels #youtubeshorts #shorts #news #DahodNews #letestnews #politicalnews
દેવગઢ બારીયા નગરપાલિકામાં હાઈકોર્ટના હુકમનો અમલ, ધર્મેશ કલાલ સત્તા પર l #DahodLive Political News
Dahod Live views 18/12/2025 10:36
દે.બારિયા નગરપાલિકામાં, સત્તાની લડાઇ:ધર્મેશ કલાલની એન્ટ્રી,નીલ સોનીને પછડાટ.! Dahod Live News l Politics l દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરપાલિકામાં પ્રમુખ પદને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણમાં હવે અંત આવ્યો છે. હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ધર્મેશ કલાલ ફરીથી દેવગઢ બારીઆ નગરપાલિકાના પ્રમુખ પદે પદભાર સંભાળ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૫માં ભાજપની બહુમતી સાથે ધર્મેશ કલાલ સર્વસંમતિથી પ્રમુખ બન્યા હતા, પરંતુ માત્ર સાત માસના ટૂંકા ગાળામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા તેમને પદ છોડવું પડ્યું હતું. આ બાદ તેમણે હાઈકોર્ટનો આશરો લેતા, ગુજરાત મ્યુનિસિપલ એક્ટ મુજબ એક વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવી ન શકાય તેવા કાયદાકીય આધાર પર કોર્ટે અવિશ્વાસની દરખાસ્ત ગેરલાયક ઠેરવી તમામ ચૂંટણી પ્રક્રિયા રદ કરી. હાઈકોર્ટના હુકમના આધારે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી દાહોદ દ્વારા ધર્મેશ કલાલને ફરી પ્રમુખ તરીકે અમલવારી કરવાનો હુકમ કરવામાં આવ્યો. આજરોજ ધર્મેશ કલાલે વિધિવત પદગ્રહણ કરતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, ફટાકડા ફોડાયા અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો છવાઈ ગયો. 👉 દેવગઢ બારીઆ અને દાહોદ જિલ્લાના દરેક મોટા સમાચાર માટે Dahod Live સાથે જોડાયેલા રહો. #DevgadhBaria #DharmeshKalal #MunicipalityNews #HighCourtDecision #DahodLive #LocalPolitics #BJPNews #GujaratPolitics #BreakingNews #news #DahodNews #letestnews #politicalnews Devgadh Baria Municipality Dharmesh Kalal President Devgadh Baria News Dahod District News High Court Decision Gujarat Municipality Untrust Motion Gujarat Local News Dahod Live News Devgadh Baria Politics Municipality President News A1
દે.બારિયા નગરપાલિકામાં, સત્તાની લડાઇ:ધર્મેશની એન્ટ્રી,નીલને પછડાટ.! Political News l #DahodLive
Dahod Live views 17/12/2025 22:06
દાહોદમાં ભાઈએ જ ભાઈની કરી નિર્મમ હત્યા | હાઈ પ્રોફાઈલ લાઇફ બન્યું મોતનું કારણ | Dahod Crime Story દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના કારઠ ગામની આ ચોંકાવનારી ઘટના છે, જ્યાં હાઈ પ્રોફાઈલ લાઈફ અને મોંઘા શોખ એક યુવક માટે મોતનું કારણ બન્યા. કોઈપણ પ્રકારનો રોજગાર કર્યા વગર લક્ઝરી જીવન જીવવાની ઈચ્છા અને ફોરવીલર ગાડી લાવવાના દબાણે પરિવાર તૂટવાની કગાર પર આવી ગયો હતો. અંતે સગા ભાઈએ જ વડીલોની પારજિત મિલકત બચાવવાના નામે ખતરનાક નિર્ણય લીધો અને ભાઈની હત્યા કરી દીધી. લાશ સળગાવી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસની તલસ્પર્શી તપાસમાં સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો. આ Crime Story માત્ર જનજાગૃતિ માટે બનાવવામાં આવી છે જેથી સમાજમાં ગુનાના પરિણામો સમજાઈ શકે. ચેતવણી. Crime Alert આ વિડિયોમાં દર્શાવવામાં આવેલી ઘટના સંપૂર્ણપણે પોલીસ તપાસ અને ઉપલબ્ધ સમાચાર સ્ત્રોતો પર આધારિત છે. આ વિડિયો બનાવવાનો હેતુ માત્ર લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને ગુનાના ગંભીર પરિણામોથી સમાજને અવગત કરાવવાનો છે. અહીં કોઈ વ્યકિ્ત, પરિવાર, સમાજ, સમુદાય કે ધર્મની લાગણી દુભાવવાનો કોઈ આશય નથી. દર્શાવવામાં આવેલો ગુનો વ્યકિ્તગત પરિસ્થિતિ અને ખોટા નિર્ણયનું પરિણામ છે, જેનું કોઈ સમાજ સાથે કોઈ સંબંધ નથી. અમે કોઈ પણ પ્રકારની હિસા, ગુનો કે ગેરકાયદેસર પ્રવૃતિ્તને સમર્થન કે પ્રોત્સાહન આપતા નથી. #DahodCrime #GujaratiCrimeStory #news #dahodnews #BrotherKilledBrother #HighProfileLife #DahodLive #GujaratiNews #Crime #SanjeliMurdarCase #crimenews #crimestory #letestnews Dahod crime story Gujarati crime news brother murder case high profile lifestyle crime Dahod latest news true crime Gujarati family murder case Gujarat ertiga murder case Gujarat crime story Dahod live crime Gujarati crime video crime awareness video
68 0
Dahod Crime Story: દાહોદમાં ભાઈએ જ ભાઈને પતાવી નાખ્યું l #DahodLive l Crime Alert l
Dahod Live 5.1K views 16/12/2025 22:12
गुर्दे से जुड़ी कई समस्याएं हैं, मसलन
एसिडिटी को चिकित्सकीय भाषा में गैस्ट्रोइसोफेजियल रिफलक्स डिजीज (GERD)
डायाबिटीस ( Diabetes ) भारत में करीब
🔥लू लगने से मृत्यु क्यों होती है
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં
आज का पंचांग बुधवार, अप्रैल 17, 2019
आज का पंचांग गुरुवार 18 अप्रैल, 2019
पंचांग तिथि : पूर्णिमा, 16:46 तक नक्षत्र
श्री हनुमान जयंती हिंदुओं का एक महत्वपूर्ण
आज का पंचांग आपको स्थान के आधार