ગરબાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના ઉપપ્રમુખ તરીકે નિમાયા…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના ઉપપ્રમુખ તરીકે નિમાયા…

ગરબાડા તા. ૧૯ 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન બારીયા ની નિમણૂક થતા દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ દ્વારા ફૂલહાર પહેરાવી તેઓનું સન્માન કર્યું હતું.

પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ત્રણ ટમ સુધી ગરબાડા નાં ધારાસભ્ય રહી ચૂક્યા છે 

કોંગ્રેસ કાર્યાલય ગરબાડા ખાતે ગરબાડા ના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ લલીતાબેન તથા દાહોદ મહિલા ઉપપ્રમુખ દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી તેઓનું સન્માન કરવામાં ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ગરબાડા વિધાનસભા સીટ ઉપર ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

Share This Article