દાહોદમાં કમલમ કાર્યાલય ખાતે સાંસદે ધારાસભ્યો સાથે બેઠક યોજી 

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે દાહોદ 

દાહોદમાં કમલમ કાર્યાલય ખાતે સાંસદે ધારાસભ્યો સાથે બેઠક યોજી 

દાહોદ તા. 25

દાહોદના છાપરી ખાતે આવેલા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે તારીખ 24 મી જુલાઈના રોજ સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્તિથીમાં ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા લીમડીના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા ભાજપના મહામંત્રી સ્નેહલ ભાઈ ધરિયા વચ્ચે જિલ્લા ભાજપની સંગઠનાત્મક વિષયોને અનુલક્ષીને દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ” કમલમ્ ” ખાતે બેઠક યોજાઈ હતી

Share This Article