ફતેપુરામાં લોકડાઉનના પાલન માટે નિવૃત્ત આર્મીમેન ની ટીમ ઉતારવામાં આવી
ફતેપુરા તાલુકામાં કોરોના અટકાવવામાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે દ્રારા લોક ડાઉનલોડ અમલ ચુસ્તપણે થાય અને બિનજરૂરી અવર જવર ન કરે તે માટે ફતેપુરામાં લોકડાઉંન દરમિયાન પોલીસને મદદ માટે જિલ્લામાંથી નિવૃત્ત આર્મીમેનની ટીમ ઉતારવામાં આવી હતી પ્રથમ દિવસે જ નગરની વિવિધ ચોકડી ઉપર અને જગ્યા પર ૨૫ જેટલા નિવૃત આર્મીમેન જવાનો એ સેવા આપી હતી.