રાહુલ ગારી ગરબાડા
ધાનપુર તાલુકાના ગઢવેલ ખાતેથી પોલીસે મોટર સાઇકલ પર હેરાફેર કરતા વિદેશી દારૂ સાથે ખેપિયો ઝડપાયો..
પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કાર્યવાહી આરંભી
દાહોદ તા.16
ધાનપુર તાલુકાના ગઢવેલ ગામેથી પોલીસે રૂ. 40 હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ધાનપુર PSIને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગઢવેલ ગામે આરોપી ગોપસિંગ રાઠવા મોટર સાઇકલ વિદેશી દારૂ જથ્થો રાખી હેરાફેરી કરતો હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે વોચ ગોઠવી હતી પોલીસે મોટર સાઇકલ પર લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂની ટીન બિયર થતા ક્વાર્ટર કુલ બોટલ 251 મળી સહિત મોટર સાઇકલ મળી કુલ કિંમત રૂપિયા 40,410ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.