
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા નેશનલ હાઈવે પર લોડીંગ વાહનની અડફેટે મહાકાય વૃક્ષ ધરાશાયી:તંત્ર દ્વારા વૃક્ષને હટાવવામાં આવ્યું…
ગરબાડા તા.29
બે દિવસ પેહેલા ખારવા નજીક લોડીંગ વાહનની ઝપટે લાઈટના થાંભલા સાથે વીજવાયર ખેચાતા વીજળી ગુમ થઈ હતી..
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર નવા ફળિયા ચોકડી નજીક લોડિંગ વાહનની ઝપેટે એક મોટું વૃક્ષ ધરાય તથા અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાય હતી જેમાં વૃક્ષ ધરાય થયા ની જાણતંત્ર ને કરતા તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને તંત્ર દ્વારા વૃક્ષને હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્વાભાવિક રીતે ગરબાડા નેશનલ હાઇવે નવો બનાવા કામ ગિરિ ચાલી રહીછે જેના કારણે રોડ ઉચો થવા પામ્યો છે અને લોડીંગ વાહન રસ્તામાં ઝાડ તેમજ લાઈટ ના થાબલા નાં વિજવાયરો સાથે અડી જવાની ભીતિ સર્જાતી હોય છે…