રામનવમી રમજાન અને ઇદના તહેવારને અનુલક્ષીને પીપલોદ પોલીસનું નગરમાં ફૂટ પેટ્રોલિંગ…

Editor Dahod Live
1 Min Read

રામનવમી રમજાન અને ઇદના તહેવારને અનુલક્ષીને પીપલોદ પોલીસનું નગરમાં ફૂટ પેટ્રોલિંગ…

પીપલોદ તા.29

રામનવમી રમજાન અને ઇદના તહેવારને અનુલક્ષીને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

આગામી રામનવમી રમજાન ઈદ હનુમાન જયંતિ જેવા તહેવારો ની ઉજવણી થનાર છે જેમાં હિન્દુ તેમજ મુસ્લિમ ધર્મના તહેવારો પણ ઉજવણી થનાર હોય તે તહેવારોને ધ્યાનમાં લઈને પીપલોદ બજાર ની અંદર પીપલોદ પોલીસ મથકના પી.એસ.આઇ જી બી પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો હોમગાર્ડ જવાનો જી.આર. ડી જવાનો સાથે પીપલોદ બજારના જુદા જુદા એરિયામાં એરીયા ડોમિનેશન અને રામ યાત્રાના રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું..

Share This Article