કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના સમર્થનમાં ગરબાડાના વેપારીએ સ્વૈચ્છિક બંધ રાખ્યું

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના સમર્થનમાં ગરબાડાના વેપારીએ સ્વૈચ્છિક બંધ રાખ્યું

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કમળ તોડ મોંઘવારી તથા બેકારી અને બેરોજગારી થી પરેશાન યુવાનો અને પ્રજાને પડતી સમસ્યાઓ ઉજાગર કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે બંધનું સાંકેતિક એલાન સવારના આઠ થી બપોરના 12 વાગ્યા સુધી આપવામાં આવ્યું હતું જેના પગલે ગરબાડા નગરના વેપારીઓ દ્વારા આ બંધના એલાનમાં સ્વૈચ્છિક રીતે 8 થી 12 વાગ્યા સુધી આ વેપારી અલમને કમર તોડ મોંઘવારી બેકારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ પ્રેરિત સાંકેતિક બંધના એલાનમાં જોડાયા હતા.

Share This Article