રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા કુમારશાળા ખાતે ઇન્સ્પાયર એવોર્ડ નામાંકમની તાલીમ યોજઇ

આજરોજ ગરબાડા તાલુકામાં કુમાર શાળા ખાતે ઇન્સ્પાયર એવોર્ડ માનાંકની તાલીમ રાખવામાં આવી હતી જેમાં જુદા જુદા ક્લસ્ટરના શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા આ તાલીમ અંતર્ગત માસ્ટર ટ્રેનર સિદ્દીકભાઈ શેખ પરમાર આશ્વીન ભાઈ દ્વારા તમામ શાળાના શિક્ષકોને ઇન્સ્પાયર એવોર્ડ માનાંક ની માહિતી આપવામાં આવી હતી.જેના અંદર ઇન્ચાર્જ બીઆરસી તરીકે કૃપાલભાઈ સોલંકી હાજર રહ્યા હતા અને ભાયા ભાઈ રાઠોડ CRC હાજર રહી સંચાલન કર્યું હતું તેમજ જુદી જુદી શાળાના શિક્ષકોને ઇન્સ્પાયર એવોર્ડમાં કેવી રીતના રજીસ્ટેશન રજીસ્ટ્રેશન કરવું તેની માહિતી આપવામાં આવી હતી.
