ફતેપુરામાં ગુજરાત વિધાનસભાના દંડકની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા બાઈક રેલી યોજાઈ

Editor Dahod Live
1 Min Read

ફતેપુરા,શબ્બીરભાઈ સુનેલવાલા

 

ફતેપુરા નગરમાં તિરંગા બાઇક રેલી યોજાઇ

ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા તિરંગા બાઇક રેલીમાં જોડાયા હતા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજરોજ અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા બાઇક રેલી યોજાઇ હતી જેમાં ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાની આગેવાની હેઠળ આ તિરંગા બાઈક રેલી યોજાઇ હતી જેમાં દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઈ ડામોર ગુજરાત આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ ડોક્ટર અશ્વિનભાઈ પારગી ભારતીય જનતા પાર્ટીને તાલુકા પ્રમુખ રામાભાઈ પારગી તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યો શ્રીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તિરંગા બાઇક રેલી નગર વિવિધ માર્ગો પર ફરેલ હતી કરોડીયો ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી રાધિકા બેન નીનામા ડેપ્યુટી સરપંચ શ્રી હિતેશભાઈ કલાલ

 પત્રકાર શ્રી શબ્બીરભાઈ સુનેલવાલા સ્ટાફ ગણ તેમજ પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા સુનેલ વાલાના મકાન પર ઙે. સરપંચ શ્રી હિતેશભાઈ કલાલ તિરંગા લહેરાવ્યો હતો

Share This Article