ગરબાડા તાલુકાના બોરીયાળી ગામે પોપટથી રાશિ ભવિષ્યનું ઢોગ કરતા બે ઈસમો ઝડપાયા..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકાના બોરીયાળી ગામે પોપટથી રાશિ ભવિષ્યનું ઢોગ કરતા બે ઈસમો ઝડપાયા..

 

ગરબાડા તા.07

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના બોરીયાળી ગામ ખાતે પોપટ થી રાશિ ભવિષ્ય બતાવવા નું ઢોગ કરીને લોકો પાસેથી પૈસા લૂંટી રહ્યા છે એવી માહિતી ગરબાડા તાલુકા ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ તથા રિહેબીલેટ ટ્રસ્ટ દાહોદ ને માહિતી મળી હતી જે માહિતી મળતાની સાથે ગરબાડા તાલુકા આર એફ ઓ એમ એલ બારીયા ને જાણ કરવામાં આવી હતી જે માહિતી મળતાની સાથે જ RFO અને ઓલ એનિમલ રેસ્ક્યુ ઘટનાસ્થળે પહોંચી અને બંને આરોપીઓને રંગે હાથે ઝડપી પાડી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Share This Article