Tuesday, 01/07/2025
Dark Mode

ફતેપુરા વિધાનસભા મતવિભાગમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો

ફતેપુરા વિધાનસભા મતવિભાગમાં  મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો

વિનોદ પ્રજાપતી @ ફતેપુરા 

ફતેપુરા તા.05

ફતેપુરા વિધાનસભા મતવિભાગ મતદાર યાદી સુધારણા વધારા કાર્યક્રમ યોજાયો,એક જાન્યુઆરી 2020ના રોજ 18 વર્ષ પૂર્ણ થયાં હોય તેવા વ્યક્તિઓના વહીવટી તંત્ર દ્વારા ખાસ મતદાર નોંધણી કાર્યક્રમ અંતર્ગત  મતદાર નોંધણી કરવામાં આવી જેમાં ફતેપુરા તાલુકાના મતદાન મથકો પર આજરોજ બીએલઓ દ્વારા મતદાર નોંધણીમાં સમાવવા માટે કામગીરી કરવામાં આવી હતી.ફતેપુરા તાલુકા કુમારશાળામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મતદાર યાદીમાં નામ નોંધવા, રદ કરવા,વિગતોમા સુધારો કરવા બુથ લેવલ ઓફીસર દ્વારા ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

error: Content is protected !!