હિતેશ કલાલ @ સુખસર
ફતેપુરાની પીપલારા ગ્રામ પંચાયતમાં સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર વચ્ચે થઇ મારામારી, સરપંચ અને ઓપરેટર સામસામે પોલીસ મથક અને મામલતદારને રજૂઆત કરી.કિસાન નિધિ ની સહાય તેમજ 14 માં નાણાપંચ ના કામો બાબતે થઈ હતી બોલાચાલી.
સુખસર તા.19
