મઝહર અલી મકરાણી @ દે.બારીઆ
દેવગઢબારિયા નગર પાલિકા દ્વારા વિકાસના કામોમાં જાણે વેઠ ઉત્તારાતી હોઈ તેમ નવીન બનેલ રસ્તામાં ભૂવો પડ્યો નગરજનોએ પાલિકા કર્મી તેમજ કોન્ટ્રાકટર ને સ્થળ ઉપર બોલાવવાની માંગ.
પાલિકા દ્વારા વિકાસનાના કામના નામે ચાલતી લાલીયાવાડી છતી થઇ.પાલિકાના અણધડ વહીવટથી નગરજનો ત્રસ્ત.

દે.બારીઆ તા.22
દેવગઢબારિયા નગરમાં પાલિકા દ્વારા વિકાસના કામોને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે નવીન બનેલા રસ્તામાં ભૂવો પડતાં પાલિકાની પોલ ખૂલી હોય તેમ નગરજનો ત્રસ્ત.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચીફ ઓફિસરની જગ્યા અનિયમિત થતા નગરમાં વિકાસના કામો ઉપર રોક લાગી ગઈ હોય તેમ જોવાઇ રહ્યું છે. ત્યારે કેટલાક કામો ઓછી ગુણવત્તાના તો કેટલાક કામો કાગળ ઉપર અને કેટલાક કામો અંગત માણસોના વિસ્તારમાં થઇ રહ્યા