Thursday, 18/09/2025
Dark Mode

ફતેપુરા નગરની ઓચિંતી મુલાકાત લેતા કલેક્ટરશ્રી વિજય ખરાડી,સરકારી કચેરીઓની મુલાકાત લઇ કોરોના સંક્રમણને નાથવા માટે માસ્ક તેમજ શોશ્યલ ડિસટન્સ પર ભાર મુક્યો

ફતેપુરા નગરની ઓચિંતી મુલાકાત લેતા કલેક્ટરશ્રી વિજય ખરાડી,સરકારી કચેરીઓની મુલાકાત લઇ કોરોના સંક્રમણને નાથવા માટે માસ્ક તેમજ શોશ્યલ ડિસટન્સ પર ભાર મુક્યો

 વિનોદ પ્રજાપતિ:- ફતેપુરા 

ફતેપુરા:કોરોના સંક્રમણને પગલે તાલુકાની  મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી વિજય ખરાડી

ફતેપુરા તા.16

ફતેપુરા તાલુકામાં કોવિડ 19ને લઈ આજરોજ દાહોદ કલેકટર વિજય ખરાડીએ ઓચિંતી મુલાકાત સહકારી ઓફિસોમાં લીધી હતી.ફતેપુરા સામૂહિક દવાખાનુ પોલીસ સ્ટેશન મામલતદાર કચેરીમાં મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન કોવિડ 19ને લઈને વ્યવસ્થા કરવામાં આવેલી છે.કે નહીં તેની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી કોવિડને લગતા પ્રશ્નોનું નિરાકરણ તેમજ સાવચેતીના ભાગરૂપે શું પગલા લેવા તેની જાણકારી અધિકારીઓને આપી હતી.અને સોશિયલ ડિસ્ટન્સ માસ્કને સેનેટાઈઝર ઉપર ખુબ જ ભાર મૂક્યો હતો.

ફતેપુરા નગરની ઓચિંતી મુલાકાત લેતા કલેક્ટરશ્રી વિજય ખરાડી,સરકારી કચેરીઓની મુલાકાત લઇ કોરોના સંક્રમણને નાથવા માટે માસ્ક તેમજ શોશ્યલ ડિસટન્સ પર ભાર મુક્યોવધુમાં વધુ લોકો સુધી જાગૃત થાય અને લોકો આ કોરોના મહામારી થી બચી શકે તેવા આપણે બધાએ ભેગા મળી અથાક પ્રયત્ન કરવા પડશે તેવું કલેક્ટર સાહેબે જણાવ્યું હતું.

error: Content is protected !!