દાહોદ લાઈવ ડેસ્ક….
-
દાહોદ ના છાબ તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
-
મોર્નિંગ વોક કરવા નીકળેલ ઇસમોને છાબ તળાવમાંથી યુવતીની લાશને જોવા આસપાસના લોકો દોડી આવ્યા
-
યુવતીની આત્મહત્યા કે હત્યા કરાઇ તે અંગે પોલીસ તપાસ હાથ ધરી
-
ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી પી.એમ અથે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દેવાઈ
દાહોદ તા.09
આજરોજ વહેલી સવારે વોક કરવા નીકળેલા લોકો ને છાબ તળાવમાં એક યુવતીની લાશ જોવાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.છાબ તળાવમાં કોઈ યુવતીની લાશ છે.એની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જોકે દાહોદ નગરપાલિકા ફાયર ના જવાનો દ્વારા લાશને તળાવમાંથી કાઢી દાહોદ ના સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવમાં આવી હતી.
Contents
- દાહોદ લાઈવ ડેસ્ક….
- દાહોદ ના છાબ તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
- મોર્નિંગ વોક કરવા નીકળેલ ઇસમોને છાબ તળાવમાંથી યુવતીની લાશને જોવા આસપાસના લોકો દોડી આવ્યા
- યુવતીની આત્મહત્યા કે હત્યા કરાઇ તે અંગે પોલીસ તપાસ હાથ ધરી
- ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી પી.એમ અથે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દેવાઈ
- દાહોદ તા.09
- આજરોજ વહેલી સવારે વોક કરવા નીકળેલા લોકો ને છાબ તળાવમાં એક યુવતીની લાશ જોવાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.છાબ તળાવમાં કોઈ યુવતીની લાશ છે.એની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જોકે દાહોદ નગરપાલિકા ફાયર ના જવાનો દ્વારા લાશને તળાવમાંથી કાઢી દાહોદ ના સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવમાં આવી હતી.
