સીંગવડ તાલુકાના રણધીકપુર આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તાલુકાના રણધીકપુર આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

સીંગવડ તા.24

સીંગવડ તાલુકાના રંધીપુર ખાતે 24 3 ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક શ્રી આયુષ્માન ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા દાહોદ જિલ્લા આયુર્વેદિક અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથી દવાખાના રંધીપુર દ્વારા પોષણ પખવાડીયા ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને હોમિયોપેથીક દવાઓ આર્સેનિક આલ્બમ નેટરા ફાર્મ  તેમજ આયુ શક્તિ પૂર્ણ શક્તિ સગર્ભા માતાઓ કન્યાઓ તેમજ બાલિકાઓને રણધીકપુર આંગણવાડી મમતા સેસન દિવસ પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી તેમાં રંધીપુર ના માજી સરપંચ રૂપાભાઈ કિશોરી તથા મેડીકલ ઓફિસર ડોક્ટર ઉમેશ  શાહ દ્વારા આ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share This Article