
વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
-
ફતેપુરા તાલુકાની ખુશી અગ્રવાલ જિલ્લામાં બીજા નંબર આવતા મોમેનટો આપી સન્માન કરવામાં આવ્યું
-
ફતેપુરાનુ તેમજ અગ્રવાલ સમાજનું નામ રોશન કર્યું હતું
-
જિલ્લાની ધોરણ ૧૦ અને ૧૨ ની તેજસ્વી છાત્રાઓનું સન્માન કરતાં કલેક્ટર શ્રી વિજય ખરાડી
-
બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલી છાત્રાઓને રોકડ ઇનામ અપાયા