ફતેપુરા ગ્રામ પંચાયતમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે જળ બચાવો માટેના શપથ લેવડાવવામાં આવ્યા

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા ગ્રામ પંચાયતમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે જળ બચાવો માટેના શપથ લેવડાવવામાં આવ્યા

ફતેપુરા તા.22

 ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ ગ્રામ પંચાયતમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે ગ્રામ પંચાયતના સરપંચ કચરૃ ભાઈ પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઇ હતી જેમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી. ગામના આગેવાનો. ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા જેમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે જળ બચાવો અભિયાન હેઠળ ન જળનો બચાવ કરવા જળ જલનો બગાડ થતો અટકાવવાના શપથ લેવામાં આવ્યા હતા.

Share This Article