
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
-
દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ મર્હુમ સૈયદના સાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
-
સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ અને 106 મી મિલાદ મુબારક નિમિત્તે વિનામૂલ્યે કપડા માસ્કને ચોકલેટનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું
-
સ્માઈલ ફાઉન્ડેશન એન.જી.ઓ. દ્વારા વિતરણનો કાર્યક્રમ શાળામાં રાખવામાં આવેલ હતો