दाहोद ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ચૂંટણીની અદાવતે ચાર વ્યક્તિઓએ મહિલાના ઘરે કર્યોં હુમલો મહિલાને ઢોર માર મારી પશુઓની ચલાવી લૂંટ: પોલીસ તપાસમાં જોતરાઇ Last updated: 03/03/2021 21:51 Editor Dahod Live Share 1 Min Read SHARE રાહુલ મહેતા :- દે. બારીયા ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ચૂંટણીની અદાવતે ચાર વ્યક્તિઓએ મહિલાના ઘરે કર્યોં હુમલો મહિલાને ઢોર માર મારી પશુઓની ચલાવી લૂંટ: પોલીસ તપાસમાં જોતરાઇ દાહોદ તા.૦૩ ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ચુંટણીમાં મત આપવા મામલે ગતરોજ ચાર જેટલા ઈસમોએ એક મહિલાના ઘરે લાકડીઓ સાથે ઘસી આવી લાકડીઓ વડે માર મારી મહિલાને શરીરે ઈજાઓ પહોંચાડી ઘરના આંગણમાં બાંધી રાખેલ પશુઓ કુલ કિંમત રૂા.૧૫,૦૦૦ની લુંટ કરી ભારે ધિંગાણું મચાવી નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવ પામી છે. ઉંડાર ગામે રહેતા પરસુભાઈ કાળીયાભાઈ મોહનીયા, પટીભાઈ પરસુભાઈ મોહનીયા, અશ્વિનભાઈ અબલાભાઈ મોહનીયા અને દલીયો ઉર્ફે ગાંડો કાળીયાભાઈ મોહનીયા ગતરોજ તેમના જ ગામમાં રહેતા મંજુબેન હીમરાજભાઈ બીલવાળના ઘરે લાકડીઓ સાથે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેલા લાગેલ કે, તમે કોને વોટ આપેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ વડે મંજુબેનને શરીરે માર મારી ઈજાઓ પહોંચાડી ઘરના આંગણે બાંધી રાખેલ બે બકરા, એક પાડો એમ કુલ ૩ પશુઓ કિંમત રૂા.૧૫,૦૦૦ની લુંટ કરી નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મંજુબેન હીમરાજભાઈ બીલવાળે આ સંબંધે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ———————————– દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકોનું નવું સીમાંકન જાહેર :50 બેઠકોમાંથી 27% પછાત વર્ગો માટે અનામત. હોળીના તહેવાર દરમિયાન બૂટલેગરો બોર્ડર પર સક્રિય, પોલીસનું સઘન ચેકીંગ.. Mp- ગુજરાતની ટીંબી ચેકપોસ્ટ પર Sog પોલીસની કાર્યવાહી, ડમ્પરમાંથી 23.46 લાખનો દારૂ ઝડપાયો.! રખડતા કૂતરાઓનો આતંક યથાવત, સુપ્રીમ કોર્ટની ટકોર બાદ પણ તંત્ર ગાઢ નિંદ્રામાં.. સિંગવડ તાલુકાના પહાડ ગામે એક માસુમ બાળક ઉપર શ્વાનનો હુમલો, चिंचापाडा गावात आदिवासी संस्कृतीची अनोखी परंपरा वसावे कुटुंबाकडून यहांमोगी व पाडोरी मातेची पारंपरिक पूजा संपन्न ચિંચાપડાં ગામે આદિવાસી સંસ્કૃતિની અનોખી પરંપરા વસાવે પરિવાર દ્વારા યહાંમોગી અને પાડોરી માતાની પરંપરાગત પૂજા સંપન્ન Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article ગરબાડા તાલુકાના વરમખેડા ગામે ભાજપના ઉમેદવાર તેમજ તેના 25 થી વધુ સમર્થકોએ કોંગ્રેસના મહિલા ઉમેદવારતેમજ તેમના માણસો પર કર્યોં હુમલો:પોલિસ ફરિયાદ નોંધાઈ Next Article દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત:માર્ગ અકસ્માતોના બે બનાવોમાં ત્રણના મોત Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News *દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતીની યોજાઇ તાલીમ* *દાહોદ જિલ્લાના 18,945 ખેડૂતોએ અપનાવી ઝેર મુક્ત ગાય આધારીત પ્રાકૃતિક ખેતી* Uncategorized 25/02/2026 વાર્ષિક રૂપિયા ૧ લાખ થી વધુનો નફો મેળવતા પ્રગતિશીલ ખેડૂત* *પ્રાકૃતિક ખેતી દ્વારા પરિવારને સ્વસ્થ અને તંદુરસ્ત રાખીએ : પ્રગતિશીલ ખેડૂતશ્રી કાળુભાઇ મોરી* Uncategorized 25/02/2026 દાહોદ પંચમહાલ અને મહીસાગર જીલ્લા ના ભીલ સમાજ માં વર્ષ ૨૦૨૬ માટે ૩૪ મુદ્દા નું લગ્ન બંધારણ લાગુ કરવા આહ્વાન કરવામાં આવ્યું.* Uncategorized 25/02/2026 દાહોદના ગલાલીયાવાડમાં દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી,4 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા.! Uncategorized 24/02/2026