વનરાજ ભુરીયા :- ગરબાડા
ગરબાડા તાલુકાની સ્થાનિક સ્વરાજ્ની ચુંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો.ગરબાડા તાલુકામાં જિલ્લા પંચાયતની પાંચ બેઠક અને તાલુકા પંચાયત ની ૨૪ બેઠકોની મગણતરી મોડેલ સ્કૂલ નવફળીયા ગરબાડા ખાતે કરવામાં આવી હતી
જેમાં જિલ્લા પંચાયત માં ભાજપે પાંચ બેઠકો માથી ત્રણ બેઠકો પર જીત મેળવી બાકીની બે બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટીના કિરીટકુમાર લલિતભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવારે કમલેશભાઈ દિતાભાઈ માવિએ જીત મેળવી છે
Contents
- વનરાજ ભુરીયા :- ગરબાડા
- ગરબાડા તાલુકાની સ્થાનિક સ્વરાજ્ની ચુંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો.ગરબાડા તાલુકામાં જિલ્લા પંચાયતની પાંચ બેઠક અને તાલુકા પંચાયત ની ૨૪ બેઠકોની મગણતરી મોડેલ સ્કૂલ નવફળીયા ગરબાડા ખાતે કરવામાં આવી હતી
- તેમજ તાલુકા પંચાયત ની ૨૪ બેઠકો માથી ૧૭ બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો જ્યારે બાકીની સાત બેઠકો મા ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ તેમજ ચાર બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી

