 
											શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
- 
ફતેપુરા તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ 6 જિલ્લા પંચાયતના ઉમેદવારોની મીટીંગ યોજાઇ
- 
આચાર સહિતા ચૂંટણી ખર્ચના હિસાબો અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની ઉમેદવારોની મીટીંગ યોજાઇ
- 
ઉમેદવારો જો હિસાબો સમયમર્યાદા મા રજૂ નહીં કરે તો પોલીસ ફરિયાદ થઈ શકે છે અને ભવિષ્યમાં ચૂંટણી પણ લડવાના મળે :- આર. વી.ગામીતી ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર
 
										 
             
             
                         
                         
                         
                        