ફતેપુરા ફતેપુરા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતનો ઉમેદવારીપત્રો ભરવાના 5 દિવસે ઉમેદવારીપત્ર ભરવા માટેનું રાફડો ફાટયો
ભાજપ કોંગ્રેસ BTP તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને રજુ કર્યા
ઉમેદવારો ટેકેદારોને સાથે ઢોલ નગારા અને ડીજેના તાલે ઉમેદવારીપત્ર રજુ કરવા આવ્યા હતા,ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવાર તેમજ દરખાસ્ત કરનાર આ સિવાય કોઈને પ્રવેશ ન હતોપોલીસ દ્વારા મેન રોડ પરથી તમામને રોકી દેવામાં આવ્યા હતા
ફતેપુરા તા.12
તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયતના મળીને કુલ ૧૪૫ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા
ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો અને ફતેપુરા તાલુકામાં સમાવેશ જિલ્લા પંચાયતની 6 બેઠકોનું જાહેરનામું જાહેર થયા બાદ ઉમેદવારીપત્ર રજૂ કરવાના આજે દિવસે ઉમેદવારોએ તાલુકા પંચાયતના સભ્ય માટેનું ઉમેદવારી પત્રો રજૂ થયા હતા જ્યારે જિલ્લા પંચાયતના ઉમેદવારી પત્રો પણ રજૂ થયા હતા ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરવા માટે કચેરીમાં ઉમેદવારોનો રાફડો ફાટયો
હતો ઉમેદવારો ઢોલ નગારાઅને ડીજેના તાલે ઉમેદવારી પત્રો ભરવા આવતા નગરમાં ટ્રાફિક દ્રશ્ય જોવા મળતા હતા ફતેપુરા પોલીસ કચેરીના મેન ગેટ આગળ થી વાહનોને પરત વાળી દીધા હતા કચેરીમાં જવા માટે કોઈપણ વાહનોને એન્ટ્રી આપવામાં આવી ના હતી ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો તથા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ 6 જિલ્લા પંચાયતનું સીટ માટે નું માટેનું આવનાર દિવસોમાં ચૂંટણી યોજાનાર હોય જેના ઉમેદવારી પત્ર ભરવાના આજે પાંચમા દિવસે તાલુકા પંચાયત માટે 118 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા જ્યારે 6 જિલ્લા પંચાયત ની સીટો માટે ૨૭ ઉમેદવારી પત્રો રજૂ થતા કુલ 145 ઉમેદવારીપત્ર રજૂ થયા હતા હતા મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી અને મામલતદાર પરમાર ને ૪૯ તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયત ના મળીને કુલ ૧૪૫ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો અને ફતેપુરા તાલુકા માં સમાવેશ જિલ્લા પંચાયતની 6 બેઠકોનું જાહેરનામું જાહેર થયા બાદ ઉમેદવારીપત્ર રજૂ કરવાના આજે દિવસે ઉમેદવારોએ તાલુકા પંચાયતના સભ્ય માટેનું ઉમેદવારી પત્રો રજૂ થયા હતા જ્યારે જિલ્લા પંચાયતના ઉમેદવારી પત્રો પણ રજૂ થયા હતા ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરવા માટે કચેરીમાં ઉમેદવારોનો રાફડો ફાટયો હતો ઉમેદવારો ઢોલ નગારાઅને ડીજેના તાલે ઉમેદવારી પત્રો ભરવા આવતા નગરમાં ટ્રાફિક દ્રશ્ય જોવા મળતા હતા ફતેપુરા પોલીસ કચેરીના મેન ગેટ આગળ થી વાહનોને પરત વાળી દીધા હતા કચેરીમાં જવા માટે કોઈપણ વાહનોને એન્ટ્રી આપવામાં આવી ના હતી ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો તથા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ 6 જિલ્લા પંચાયતનું સીટ માટે નું માટેનું આવનાર દિવસોમાં ચૂંટણી યોજાનાર હોય જેના ઉમેદવારી પત્ર ભરવાના આજે પાંચમા દિવસે તાલુકા પંચાયત માટે 118 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા જ્યારે 6 જિલ્લા પંચાયત ની સીટો માટે ૨૭ ઉમેદવારી પત્રો રજૂ થતા કુલ 145 ઉમેદવારીપત્ર રજૂ થયા હતા હતા મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી અને મામલતદાર પરમારને ૪૯ તથા તાલુકા વિકાસ અધિકારી અને ચૂંટણી અધિકારી અમલીયારને ૬૯ તેમજ નાયબ કલેકટર અને ચૂંટણી અધિકારી જીલ્લા પંચાયત ૨૭ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા ભાજપ કોંગ્રેસ btp અને અપક્ષ દ્વારા ઉમેદવારીપત્ર રજુ કરવામાં આવેલ હતા આવતીકાલે શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ફતેપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ બી.ટી.પી. અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ થવાના સંકેતો જોવા મળે છે