Thursday, 31/10/2024
Dark Mode

ઝાલોદ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળનું ઇલેક્શન યોજાયું 

May 1, 2022
        1091
ઝાલોદ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળનું ઇલેક્શન યોજાયું 

સુમિત વણઝારા

ઝાલોદ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળનું ઇલેક્શન યોજાયું 

અગ્યાર વર્ષ પછી ઇલેક્શન યોજાયું 

ઝાલોદ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળનું ઇલેક્શન યોજાયું 

ઝાલોદ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળનું આજરોજ ચૂંટણી યોજાઈ ,આશરે અગ્યાર વર્ષ પછી આ સંસ્થામાં ચૂંટણી યોજાઈ જેથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો, બીજીબાજુ આટલા લાંબા ગાળા પછી ચૂંટણી યોજાતા અમુક આજીવન સભ્યોની મુદત પૂરી થતાં નામ કમી થઈ ગયું હતું જેથી અમુક જગ્યાએ લોકોમાં વાતોમા ટકરાવ જોવાતો હતો ,આ શૈક્ષણિક સંસ્થામાં 713 મતદારો હતા તેમાંથી 605 વોટિંગ થયું ,12 વોટ રદબાતલ કરવામાં આવ્યા હતા, પહેલાં નંબર પર 317 વોટ પ્રફુલ્લકુમાર પટેલ, બીજા નંબર પર અક્ષયભાઈ પટેલ 250 વોટ,ત્રીજા નંબર પર હેમલકુમાર પંચાલ ૨૪૮ વોટ સાથે ચૂંટણી અધિકારી પંકજ પારીખ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!