ગરબાડા તાલુકા ના VCE કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપ્યું.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકા ના VCE કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપ્યું.

 

ગરબાડા તા.12 

 

ગરબાડા તાલુકા ગ્રામ પંચાયતના ફરજ બજાવતા વી.સી.ઈ માં ફરજ બજાવતા કમિશન પર તમામ કર્મચારીઓએ તેમની માંગો ને લઈને એક આવેદનપત્ર  નાયબ તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું. જેમાં તેઓની પોસ્ટ ઉપર નિયમિત કર્મચારી ગ ણી ગુજરાત રાજ્યના કર્મચારીઓને સમકક્ષ પગાર ધોરણ મુખ્ય મગાણું કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ લાગુ કરવા ,પેન્શન,તથા અન્ય તમામ લાભો ચૂકવી આપવા અને જ્યાં સુધી આ બાબતે આખરે નિર્ણય ના થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થા સહિત લાભ આપવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું. ઘણા વર્ષોથી કર્મચારીઓ નોકરી કર્યા છતાં તેમને કાયમી કરવાની પણ માંગણી કરી હતી.

#paid promotion

 

શું આપ બેરોજગાર છો. તો આજે જ સંપર્ક કરો..

ગિરધર કુંજ અનાજ માર્કેટયાર્ડ,દાહોદ

[[ JOB VACANCY – DAHOD for FULL TIME

Accountant

At- Girdhar gunj Anaj market yard , Dahod

📞 Contact : 7096577771 / 9426250309

Share This Article