
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના ખારવા ગામે HP પેટ્રોલ પંપ સામે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજબ ગરબાડા થી દાહોદ રોડ પર અવાર નવાર વાહન ચાલકો ની ગફત અને બેદરકારી ના લીધી અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે
જેમાં આજે વધુ એક અકસ્માત ગરબાડા ની નજીક આવેલ HP પેટ્રોલ પંપ સામે બાઈક સ્લીપ મારતાં અકસ્માત સર્જાયો હતો
જેમાં બાઈક ચાલક ને મોઢા ના ભાગે અને હાથ ના ભાગે ઇજા પોહચી હતી
જેમાં અકસ્માત ની જાણ સ્થાનિકો ને થતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા
.
અને 108 ને જાણ કરવા માં આવી હતી
જેમાં અકસ્માત માં ઇજા પામનાર બાઈક ચાલક ને 108 મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલ નવાફળીયા ખાતે ખસેડવા માં આવ્યો હતો .