ગરબાડા તાલુકા માંથી બે તરૂણીના અપહરણ વિજાગઢ અને પાંદડીના યુવકો બે પિતરાઇ બહેનોને ભગાડી ગયા

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકા માંથી બે તરૂણીના અપહરણ વિજાગઢ અને પાંદડીના યુવકો બે પિતરાઇ બહેનોને ભગાડી ગયા

 

ગરબાડા તાલુકાની બે પિતરાઇ બહેનો નું અપહરણ તથા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

 

વિજાગઢ નારાયણ દિનેશ પસાયા ગરબાડા તાલુકાના પાંદડીનો દિલરાજ ભગા સપુનિયા 20 એપ્રિલ રાત્રિના ગરબાડા તાલુકાની એક 13 વર્ષ અને ૯ મહિનાની તથા બીજી 16 વર્ષની એમ બે પિતરાઇ બહેનોને પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી ગયા હતા આની જાણ તરુણીના પરિવારને થતાં તરુણીની બહેન તથા પરિવાર એ દિલ રાજના પિતા ને પૂછવા જતા ગાળો બોલે તરુણીની માતા તથા અન્યને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદ સમાજ રાહે ની કાલની વાત ચાલતી હતી પરંતુ નિકાલ ન આવતા તરૂણીની માતાએ આ પણ કરતા દિનેશ તથા દિલરાજ અને ધમકી આપનાર દિલરાજના પિતા વિરુદ્ધ જેસાવાડા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article