ગરબાડા મામલતદાર દ્વારા તાલુકા ની કન્યાશાળા ની મુલાકાત લીધી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા મામલતદાર દ્વારા તાલુકા ની કન્યાશાળા ની મુલાકાત લીધી

મામલતદાર એ બાળકો સાથે પગથ માં બેસીને મધ્યાન ભોજન લીધું

મળતી વિગતો પ્રમાણે ગરબાડા તાલુકા મામલતદાર કચેરી ના મામલતદાર કે પી સવાઈ દ્વારા ગરબાડા તાલુકા ખાતે આવેલ તાલુકા કન્યા શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં ગરબાડા મામલતદાર દ્વારા શાળા મુલાકાત દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓનો મધ્યાન ભોજન નો સમય થયો હોવાથી ગરબાડા મામલતદાર તથા નાયબ મામલતદાર દ્વારા શાળાના કેમ્પસમાં શાળાના બાળકો સાથે જ લાઈનમાં બેસીને મધ્યાન ભોજન પણ લીધું હતું

Share This Article