
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ટચ ધ લાઈટ ટચ ઇંગ્લીશ મીડીયમ એન્ડ ગુજરાતી ઇંગ્લીશ મીડીયમ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક બની શિક્ષક દિનની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી
ફતેપુરા તા.05
ધ લાઈટ ઈંગ્લીશ મીડીયમ એન્ડ ગુજરાતી મીડીયમ સ્કૂલ ફતેપુરા મા. ૫ સપ્ટેમ્બર સર્વોપલ્લી રાધાકૃષ્ણ ની જન્મ જયંતી નિમિત્તે સ્કૂલ માં નાના બાલિકા ઓ બાળકો ,પ્રિન્સિપલ, શિક્ષક ,ક્લાર્ક, અને સેવક, ની વિદ્યાર્થીઓ એ જાતે ભૂમિકા ભજવી અને સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્ત આટલી નાની વયમાં સમાજ અને લોકો માટે પ્રેરણા પૂરી પાડી.અને શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતા હે.એ સૂત્રચાર સાથે સ્કુલ માં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.