ફતેપુરા જાગૃતિ કન્યાલય વિદ્યાલયની વિદ્યાર્થીઓ દ્વારા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા રેલી કાઢવામાંઆવી હતી

Editor Dahod Live
1 Min Read

ફતેપુરા ,શબ્બીરભાઈ સુનેલવાલા

 

 

ફતેપુરા જાગૃતિ કન્યાલય વિદ્યાલયની વિદ્યાર્થીઓ દ્વારા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા રેલી કાઢવામાંઆવી હતી.

ફતેપુરા તાલુકાના જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે શાળા માં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઊજવણી કરવામાં આવી હતી તેમાં હર ઘર તિરંગા નાં કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી માં આવી હતી આ રેલી જાગૃતિ કન્યા વિદ્યાલય માંથી નીકળીને ફતેપુરા નગરના વિવિધ માર્ગો પર ફરી હતી જેમાં NNS યુનિટ, નાં કનવિનર શ્રી એચ.પી.આમીન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.તથા વિશ્વ આદિવાસીદિવસ* તેમજ આદિવાસી સહપ્તાની ઉજવણી ભાગ રૂપે આદિવાસી સંસ્કૃતિ ના પહેરવેશ પહેરી ને સંસ્કૃતિ નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમાં શ્રી એચ. જે. પારગી ના સહયોગ થી કરવા આવ્યું હતું તેમજ શાળા ના આચાર્ય શ્રી જે. આર.પટેલ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શાળા નાં શિક્ષક સ્ટાફ નો સમગ્ર આયોજનો માટેનો પૂરે પૂરો સહયોગ આપ્યો હતો.

Share This Article