
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરામાં ઈદે ગદીરે ખૂમની વાયઝ માટે દાહોદથી જનાબ સાહેબ પધાર્યા..
ફતેપુરા ફખરી મસ્જિદમાં ઈદે ગદીરે ખૂમ ની વાયઝ માટે જનાબ સાહેબ નુંરૂદ્દીનભાઈ સુનેલ વાળા પધાર્યા હતા
આજ રોજ ફતેપુરા મુકામે ફખરી મસ્જિદમાં ઈદે ગદીરે ખૂમ ની વાયઝ માટે દાહોદ થી જનાબ સાહેબ નૂદ્દીનભાઈ સુનેલ વાલા પધાર્યા હતા દાઉદી વ્હોરા સમાજના લોકોએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી ભાઈઓ બહેનો અને બચ્ચાઓ મોટી સંખ્યામાં વાયઝ માં સામેલ થયા હતા અને એમાં હુસેનનો પુર જોશ માતમ કર્યો હતો જનાબ સાહેબ અલી મુશ્કિલ કુશાના ફઝીલતના બયાન કર્યા હતા ઇમામ હુસૈનને શાહદત પડી પૂરજોશ માતમ કરાયો હતો અને આકા મોલા સૈયદના અલી કદર મુફદૃલ સેફુદ્દીન સાહેબ ત.ઉ.શ. ની લાંબી ઉંમર માટે અને શેહત તંદુરસ્તી માટે દુવાઓ કરી હતી