
ફતેપુરા, શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા કુમાર પ્રાથમિક શાળામાં યોગા ઉત્સવ ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કુમાર પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી 21 જૂન 20150થી સમગ્ર દેશમાં દર વર્ષે 21 મી જૂનના રોજ યોગા દિવસ ઉજવવામાં આવે છે તાલુકો કુમાર પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ અને દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી જિલ્લા ભાજપના વ્યવસાય સેલના સહ સંયોજક પંકજભાઈ પંચાલ તાલુકા કુમાર શાળા આચાર્ય રમેશભાઈ કટારા ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કચરુભાઈ પ્રજાપતિ અશ્વિનભાઈ ઉપાધ્યાય એડવોકેટ પત્રકાર શબ્બીર ભાઈ સુનેલ વાલા પત્રકાર રમેશભાઈ પટેલ વિનોદભાઈ પ્રજાપતિ તેમજ શાળા ના શિક્ષકો શિક્ષિકા બહેનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થી હાજર રહ્યા હતા