
ફતેપુરા :- શબ્બીરભાઈ સુનેલવાલા
ગુજરાત વિધાનસભામાં ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર જીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા ની અધ્યક્ષ સ્થાને જન્મ જયંતિ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્યના વિધાનસભા ખાતે ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર જીની ૧૩૯મી જન્મ જયંતિ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ની અધ્યક્ષપણા હેઠળ ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર જીની ૧૩૯મી જન્મજયંતી પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા