કલ્પેશ ચૌહાણ :- ધાનપુર
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા
- દેવગઢ બારીયા 134 વિધાનસભામાં આમ આદમી પાર્ટીની લહેર આમ આદમી પાર્ટીની વિચારધારા અને દેવગઢ બારીયા 134 વિધાનસભા પાટી અતિ અનિષ્ટ કાર્યકરો અને હોદ્દેદારો અને પશ્ચિમ હેઠળ આમ આદમી પાર્ટી દેવગઢબારિયા નું પરિવાર દિવસ અને દિવસે વિશાળ અને મજબૂત બની રહ્યું છે આજરોજ વિધાનસભાના ના સંગઠન મંત્રી શ્રી રતનસિંહ ભયકાભાઈ પટેલ ની આગેવાની માં સહ સંગઠન મંત્રી ભરતભાઈ. વસંતભાઈ. મનહરભાઈ ની ઉપસ્થિતિમાં પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને પાવ ગામના અનેક નવયુગ શિક્ષિત અને સામાજિક કાર્યકરો આવનારા સમયમાં દેવગઢ બારીયા વિધાનસભા માં આપને વિજય બનાવવાની અગ્રેસર રહી પાર્ટીમાં કામ કરવાની તૈયારી દર્શાવી હતી પાર્ટીમાં અનેક સામાજિક કાર્યકરો શ્રી સંગોડ ભરતભાઈ. હઠીલા ગોરધનભાઈ. સંગોડ નરવતભાઈ સંગોડ કનુભાઈ. અનેક કાર્યકરો જોડાયા હતા.