více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

સુખસર તાલુકાના બલૈયા નવયુવક મંડળ દ્વારા ડાક કાવડ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું* *કાવડયાત્રામાં બલૈયાના 25 જેટલા યુવાનો દ્વારા કડાણાથી 35 કિલોમીટરનું અંતર દોડીને પાર કરી બલૈયા શિવ મંદિરે અભિષેક કરવામાં આવ્યો*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર તાલુકાના બલૈયા નવયુવક મંડળ દ્વારા ડાક કાવડ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું*

*કાવડયાત્રામાં બલૈયાના 25 જેટલા યુવાનો દ્વારા કડાણાથી 35 કિલોમીટરનું અંતર દોડીને પાર કરી બલૈયા શિવ મંદિરે અભિષેક કરવામાં આવ્યો*

સુખસર,તા.31

 જાણવા મળેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં આ પહેલી એવી કાવડયાત્રા હતી જે ડાક કાવડ યાત્રા કહેવામાં આવે છે.જે એક મિનિટ પણ ઉભા રહ્યા વગર કડાણા થી ગંગાજળ ભરવામાં આવે છે.ત્યાંથી લઈને બલૈયા શિવ મંદિર સુધી દોડીને આવી અને જળાભિષેક કરવામાં આવે આવ્યો હતો.

જ્યારે આ કાવડયાત્રાની અંદર નવયુવક મંડળ બલૈયાના યુવાનો દ્વારા આ કાવડયાત્રા યોજવામાં આવી હતી.જ્યારે કડાણા ડેમથી લઈને

બલૈયા શિવ મંદિર ખાતે અભિષેક કરવામાં આવ્યો હતો. 

              કાવડ યાત્રા માટે 25 જેટલા યુવાનો જોડાયા હતા.અને 35 કિલોમીટરથી જળ લઈને પીપળો કે વડલો ઓળંગ્યા વગર નોન સ્ટોપ દોડીને કાવડ યાત્રા યોજવામાં આવી હતી.વધુમાં જાણવા મળેલ માહિતી અનુસાર એક એક કિલોમીટર અંતરે કાવડયાત્રામાં જોડાયેલા માણસો ઊભા રાખીને દોડતા હોય અને એ પણ દોડતા જઈને એક આવળ લઈને એક કિલોમીટર દોડીને બીજાને આપીને દોડીને આવી એક મિનિટ પણ ઉભા રહ્યા વગર આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે બલૈયા ખાતે શિવ મંદિર ખાતે બમ બમ ભોલેના નારા અને હર હર મહાદેવ ના નારાઓથી બલૈયા ગામ ભક્તિમય બની ગયું હતું.જ્યારે મોટી સંખ્યામાં બલૈયાના ભક્તો ઉમટી પડ્યા હતા.અને આ યાત્રાનો લાભ લઇ આરતી અને પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard