Saturday, 15/03/2025
Dark Mode

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર શાળા ( ગુજરાતી માધ્યમ) નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ ” સોળ સંસ્કાર “

February 16, 2025
        1587
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર શાળા ( ગુજરાતી માધ્યમ) નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ ” સોળ સંસ્કાર “

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર શાળા ( ગુજરાતી માધ્યમ) નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ ” સોળ સંસ્કાર “

દાહોદ તા. ૧૬

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર શાળા ( ગુજરાતી માધ્યમ) નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ " સોળ સંસ્કાર "

તારીખ 15/ 2 /2025 ને શનિવારના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર શાળા (ગુજરાતી માધ્યમ ) દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું .

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર શાળા ( ગુજરાતી માધ્યમ) નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ " સોળ સંસ્કાર "

જેનો વિષય ” સોળ સંસ્કાર ” રાખવામાં આવ્યો હતો .આ કાર્યક્રમમાં જિલ્લા નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માનનીય શ્રી મિલિન્દકુમાર . ડી. દવે સાહેબ મુખ્ય મહેમાન રહ્યા હતા.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર શાળા ( ગુજરાતી માધ્યમ) નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ " સોળ સંસ્કાર "

તેમજ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શેઠ અને મેનેજમેન્ટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા દ્વારા આ કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો મુખ્ય ધ્યેય આજની યુવાપેઢી આપણી સનાતન સંસ્કૃતિને સમજી શકે અને જીવનના મુખ્ય ” સોળ સંસ્કાર ” ને જાણી શકે એ ઉદ્દેશ્યથી આ વિષય પર વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર શાળા ( ગુજરાતી માધ્યમ) નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ " સોળ સંસ્કાર "

વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા વિવિધ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી .જોડે શાળાની ડિજિટલ વેબસાઈટનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!