Wednesday, 22/01/2025
Dark Mode

દાહોદ પોલીસની મોટી કાર્યવાહી:બે રાજ્યોની સરહદેથી 55 લાખ ઉપરાંતનો અફીણનો પોષ દોડાનો જથ્થો ઝડપી પાડ્યો  માદક પ્રદાર્થોની હેરફેરમાં અલગ ટેક્નોલોજીનો ઉપયોગ:કોમયિનીકેશન માટે નેતાઓની ફેક આઇડી તેમજ ડોંગલનો ઉપયોગ કર્યાનો પર્દાફાશ

January 20, 2025
        454

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ પોલીસની મોટી કાર્યવાહી:બે રાજ્યોની સરહદેથી 55 લાખ ઉપરાંતનો અફીણનો પોષ દોડાનો જથ્થો ઝડપી પાડ્યો 

માદક પ્રદાર્થોની હેરફેરમાં અલગ ટેક્નોલોજીનો ઉપયોગ:કોમયિનીકેશન માટે નેતાઓની ફેક આઇડી તેમજ ડોંગલનો ઉપયોગ કર્યાનો પર્દાફાશ

રાજસ્થાન સરકારે ચેકીંગ વધારતા માદક પ્રદાર્થોની હેરફેર માટે ગુજરાતનાં દાહોદના રૂટની પસંદગી કર્યાનો ખુલાસો

દાહોદ તા. ૨૦

દાહોદ પોલીસની મોટી કાર્યવાહી:બે રાજ્યોની સરહદેથી 55 લાખ ઉપરાંતનો અફીણનો પોષ દોડાનો જથ્થો ઝડપી પાડ્યો  માદક પ્રદાર્થોની હેરફેરમાં અલગ ટેક્નોલોજીનો ઉપયોગ:કોમયિનીકેશન માટે નેતાઓની ફેક આઇડી તેમજ ડોંગલનો ઉપયોગ કર્યાનો પર્દાફાશ

દાહોદ જિલ્લા પોલીસે રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશની બોર્ડર પરથી બે અલગ અલગ વાહનોમાં લઈ જવાતો ₹55,45,400 ઉપરાંતના અફીણના પોષ દોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે એટલુંજ નહી પોલીસે 3 આરોપીઓને ઝડપી અફીણના પોષ દોડા વાહનો મોબાઈલ ફોન મળી કુલ 61 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે સાથે સાથે પોલીસે કોમ્યુનિકેશન માટે નવા પ્રકારની ટેક્નોલોજી માટે અલગ પ્રકારના રૂટ મારફતે માદક પ્રદાર્થોના પરિવહનનું પર્દાફાશ પણ કર્યું છે 

દાહોદ પોલીસની મોટી કાર્યવાહી:બે રાજ્યોની સરહદેથી 55 લાખ ઉપરાંતનો અફીણનો પોષ દોડાનો જથ્થો ઝડપી પાડ્યો  માદક પ્રદાર્થોની હેરફેરમાં અલગ ટેક્નોલોજીનો ઉપયોગ:કોમયિનીકેશન માટે નેતાઓની ફેક આઇડી તેમજ ડોંગલનો ઉપયોગ કર્યાનો પર્દાફાશ

પોષ દોડાનો પ્રથમ જથ્થો ઝાલોદ તાલુકાના ઘાવડિયા આંતરરાજ્ય ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો છે જેમાં મધ્યપ્રદેશથી દાહોદ થઈ રાજસ્થાન તરફ જતી RJ 07 GE 2877 નંબરની ટાટા ગાડીને ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં ઉભેલી ઝાલોદ પોલીસે રોકાવી બિલ્ટી ચેક કરતા બિલ્ટી ઉપર શંકા જતા પોલીસે ગાડી ચેક કરતા તેનામાં જીપ્સમની બોરીઓની આડમાં સંતાડેલો રૂપીયા 46,04,670 રૂપીયા કિંમતનો 1534 કિલો ગ્રામ પોષ દોડાનો જથ્થા સાથે નેમીચંદ સુથરા ગોદારા રહેવાસી નેવા કનેસર ફલોડી જિલ્લા જોધપુર તેમજ વિનોદ સોહણલાલ ઈસરવાલ રહેવાસી પિલવા લોહાવત જિલ્લા જોધપીર સહિતના બે ઈસમોની અટકાયત કરી હતી

દાહોદ પોલીસની મોટી કાર્યવાહી:બે રાજ્યોની સરહદેથી 55 લાખ ઉપરાંતનો અફીણનો પોષ દોડાનો જથ્થો ઝડપી પાડ્યો  માદક પ્રદાર્થોની હેરફેરમાં અલગ ટેક્નોલોજીનો ઉપયોગ:કોમયિનીકેશન માટે નેતાઓની ફેક આઇડી તેમજ ડોંગલનો ઉપયોગ કર્યાનો પર્દાફાશ

પોષ ડોડાનો બીજો બનાવ દાહોદ તાલુકાના કતવારા નજીક અવંતિકા હોટલ પાસે બન્યો હતો જેમાં મધ્યપ્રદેશના રસ્તે દાહોદ તરફ આવતી GJ08 CK 5579 નંબરની દસ્ટર ગાડીને વાહન ચેકીંગમાં ઉભેલી પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાહન ચાલક ગાડી લઈને ભાગવા જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો હતો ત્યારબાદ પોલીસે તલાશિ લેતા તેની ગાડીમાંથી 08,47,350 રૂપીયાની કિંમતનો 282 કિલો ઉપરાંતનો પોષ દોડાનો જથ્થા સાથે સંતોષગીરી મેઘાગીરી ગોસાવામી રહેવાસી લીલાસર ગોદારોકા ચૌહટન જિલ્લા બાડમેરથી ઝડપી પાડ્યો હતો 

*કોમ્યુનિકેશન માટે અલગ પ્રકારની ટેક્નોલોજીનો ભેદ ખુલ્યો*

દાહોદ પોલીસની મોટી કાર્યવાહી:બે રાજ્યોની સરહદેથી 55 લાખ ઉપરાંતનો અફીણનો પોષ દોડાનો જથ્થો ઝડપી પાડ્યો  માદક પ્રદાર્થોની હેરફેરમાં અલગ ટેક્નોલોજીનો ઉપયોગ:કોમયિનીકેશન માટે નેતાઓની ફેક આઇડી તેમજ ડોંગલનો ઉપયોગ કર્યાનો પર્દાફાશ

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પર પકડાયેલા પોષ ડોડાના બનાવમાં પોલીસ તપાસ દરમિયાન ચોકાવનારા ખુલાસાઓ થયેલા છે જેમાં ઝાલોદ ખાતે પકડાયેલી ગાડીમાં પોષડોડાનો જથ્થો મોકલનારા ઈસમો ડ્રાઇવરનો મોબાઈલ તેની પાસે રાખી મુક્યો હતો અને ટેલિગ્રામ વોટ્સઅપ જેવી ઝુંબી એપ ડાઉનલોડ કરેલો મોબાઈલ ફોન ડ્રાઇવરને આપી દીધો હતો આજ ઝુંબી એપ મારફતે માલ મંગાવનાર અને માલ મોકલનાર ઈસમો ગાડી ચાલકનો સંપર્ક કરી લોકેશન આપી રહ્યા હતા જયારે કતવારા ખાતે પકડાયેલા પોષડોડાના બનાવમાં ચાલક પાસેથી ઇન્ટરનેટની સુવિધા ધરાવનાર ડોંગલનો ઉપયોગ કોમ્યુનિકેશનમાં થઈ રહ્યો હતો જેમાં માલ મોકલનાર વ્યક્તિઓ ડોંગલના ઇન્ટરનેટ વડે સિમ વગરના મોબાઈલમાં વોટ્સએપમાં કોલિંગ મારફતે ચાલકના સંપર્કમાં રહી લોકેશન આપી રહ્યા હતા 

*પોષ દોડાની હેરફેર માટે અલગ પ્રકારની રૂટ ઉપયોગમાં લેવાયો હતો* 

દાહોદ પોલીસની મોટી કાર્યવાહી:બે રાજ્યોની સરહદેથી 55 લાખ ઉપરાંતનો અફીણનો પોષ દોડાનો જથ્થો ઝડપી પાડ્યો  માદક પ્રદાર્થોની હેરફેરમાં અલગ ટેક્નોલોજીનો ઉપયોગ:કોમયિનીકેશન માટે નેતાઓની ફેક આઇડી તેમજ ડોંગલનો ઉપયોગ કર્યાનો પર્દાફાશ

ઝાલોદ ખાતે પકડાયેલી ગાડીમાં રાજસ્થાનના જોધપુરના લુહાવત ખાતેથી નીકળી હતી અને ઓરિજિનલ રૂટથી મધ્યપ્રદેશના મંદસોર ખાતે પહોંચી અને ત્યાંથી. માલ ભર્યા બાદ પરત મંદસોરથી સીધા જોધપુર જવાની જગ્યાએ ઝાબુઆ અને ગુજરાતના દાહોદ થઈ રાજસ્થાનમાં બાસવાડા થઈ જોધપુર જવાની હતી તેવીજ રીતે કતવારા ખાતે પકડાયેલી ગાડી રાજસ્થાનના બાડમેરથી નીકળી મધ્યપ્રદેશના ઉજ્જેનના લાદૂન ખાતેથી પહોંચી હતી જ્યાંથી પોષડોડાનો માલ ભરી ઉજ્જેનથી સીધા જોધપુર જવાના બદલે દાહોદથી બાસવાડાના રસ્તે રાજસ્થાન જવા માટે નીકળી હતી કારણકે રાજસ્થાન સરકાર દ્રારા નાર્કોટિક્સના કેસોને MP ને જોડતી તમામ બોર્ડરો પર ચેકીંગ વધારતા માદક પ્રદાર્થોની હેરફેર કરનારા વ્યક્તિઓએ મધ્યપ્રદેશથી સીધા રાજસ્થાનની જગ્યાએ ગુજરાતનો રૂટ પસંદ કર્યો હતો કારણકે અહીંયા પોષડોડાની ખેતી ના હોવાથી અહીંયા ચેકીંગ ઓછી હોવાનું સામે આવ્યું છે 

*ઝુંગી એપમાં રાજકારણીઓની બોગસ આઇડી બનાવી ઉપયોગ કર્યો* 

દાહોદ પોલીસની મોટી કાર્યવાહી:બે રાજ્યોની સરહદેથી 55 લાખ ઉપરાંતનો અફીણનો પોષ દોડાનો જથ્થો ઝડપી પાડ્યો  માદક પ્રદાર્થોની હેરફેરમાં અલગ ટેક્નોલોજીનો ઉપયોગ:કોમયિનીકેશન માટે નેતાઓની ફેક આઇડી તેમજ ડોંગલનો ઉપયોગ કર્યાનો પર્દાફાશ

ઝાલોદ ખાતે પકડાયેલી ગાડીમાં ચાલક ઝુંગી એપ મારફતે કોમ્યુનિકેશનમાં હતો એટલુંજ નહી ઝુંબી એપમાં માલ મોકલનાર અને માલ લેનાર વ્યક્તિઓએ રાજસ્થાનના શુ પ્રખ્યાત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓના નામની ફેક આઇડી બનાવી ઉપયોગ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!